સેવા કરતાં સમાગમ અને તેથી પણ મહારાજમાં જોડાવું અધિક છે
આ અક્ષરધામની સભા છે.
અંતરવૃત્તિ ભક્તની છે બહારવૃત્તિ અભક્તની છે, દ્રોહવૃત્તિ અસુરની છે.
આપણે કોઈ પણ સાધન કરીએ તો એમાં પોતાની જાતને પૂછવું કે ખરેખર કર્યું કે કરવા ખાતર કર્યું.
જેના જીવનમાં નિયમ ન હોય તેને પશુ કહેવાય.
નાની-નાની આજ્ઞા પાળીએ તો મોટી આજ્ઞા પળાય.